Upcoming TATA Harrier EV in 2025-is there AWD ???

TATA Harrier EV

ભારત મા EV ગાડીઓ ના ક્ષેત્ર મા 60% થી વધુ ના market પર કબજો ધરાવતી TATA એ પોતાની JLR ( jaguar land rover) ના platform પર બનેલી સૌથી સફળ compact SUV Harrier નું EV version 2025 મા ભારતીય બજારો મા લાવવાની જાહેરાત કરી દીધી છે. TATA Harrier EV એ હજુ …

Continue reading

Maruti Suzuki e Vitara revealed as production model-India launch in mid 2025

આ વર્ષ ની સૌથી વધુ રાહ જોવડાવવા વાળી EV એટલે કે Maruti Suzuki eVX ના European countries માટે ના production model પર થી પડદો હટી ચૂક્યો છે અને આ EV, Maruti Suzuki e Vitara ના નામે Italy મા debut કરી ચૂકી છે. આમ તો આપણે 2 દિવસ પહેલા જ Maruti …

Continue reading

Upcoming Maruti’s eVX/Toyota’s BEV-debut on 4th November

Maruti Suzuki નું EVs તરફ નું પહેલું પગલું એટલે eVX , 4 નવેમ્બર ના રોજ Milan, Italy મા સૌપ્રથમ વાર પ્રસ્તુત થવા જઈ રહ્યું છે. જ્યારે અહી ભારત મા Bharat Mobility Global Expo 2025 મા પણ પ્રથમ વખત પ્રસ્તુત થશે. આ EV નું ઉત્પાદન Maruti Suzuki ના ગુજરાત ખાતે આવેલા …

Continue reading

BYD eMax7 and its rivals-which is practical and logical choice

2021 મા launch થયેલી ચાઈનીઝ કંપની ની BYD e6 નું એક updated અને facelift version એટલે કે BYD eMax7. e6 2 row અને 5 seater આવે છે જ્યારે આ વખતે કંપની એ ભારત ની પહેલી એવી 3 row અને 6/7 seater ગાડી eMax7 ને ભારતીય બજારો મા ઉતારી દીધી છે. …

Continue reading

જાણો કઈ કઈ છે Upcoming Hero bikes આવનારા EICMA 2024 મા

જાપાનીઝ કંપનીઓ ની જેમ થોડા આરામ થી પોતાના products launch કરવા માટે જાણીતી ભારત ની 2 wheelers ની મુખ્ય કંપની Hero MotoCorp એ Milan, Italy મા આગામી યોજાનારા auto show, EICMA(Esposizione Internazionale Ciclo Motociclo e Accessori) મા 4 નવા products પર થી પડદો હટાવવાની official અને unofficial જાહેરાતો કરી દીધી …

Continue reading

જાણો કઈ કઈ Upcoming Volkswagen cars છે જે 2025 માં ભારત માં આવી શકે છે.

હાલ મા ભારત મા જોવા જઈએ તો Volkswagen ના મુખ્ય મોડેલ્સ મા Virtus અને Taigun જ છે. માટે જ કંપની આ વર્ષ ના અંત મા અને આવતા વર્ષ મા પોતાની lineup મા વધારો કરવા કેટલાક નવા મોડેલ્સ અને અમુક હાલ ના મોડેલ્સ ના facelift versions launch કરવા જઈ રહી છે. …

Continue reading

શું આવી રહ્યું છે 2025 માં Honda Activa EV ??? – કદાચ Suzuki Burgman EV પણ હરોળ માં હોઈ શકે.

જાગ્યા ત્યાંથી સવાર ઉક્તિ ને અનુસરતા હવે Japanese giant, Honda પણ EV 2 wheelers સેગમેન્ટ મા માર્ચ 2025 પહેલા પોતાના અતિસફળ ICE engine 2 wheeler, Activa ની બ્રાન્ડિંગ હેઠળ launch કરવા જઈ રહ્યું છે Honda Activa EV. Japanese કંપનીઑ મુખ્યત્વે જલ્દી થી products ને launch કરવા કરતાં quality products ને …

Continue reading

આવી ગઈ છે TATA Nexon EV અને તે પણ 45 KWh battery સાથે – MG Windsor EV નો તોડ આપણા દેશ ની કંપની

ભારતીય બજાર માં EV સેગમેન્ટ નો રાજા કહેવાતી TATA એ પોતાના તાજ માં એક પીંછું વધારે જોડતા પોતાની સફળ ગાડી  Nexon EV કે જે 30 kWh અને 40 kWh ની બેટરી ની ક્ષમતા સાથે આવે છે, તેને એક step upgrade કરી ને વધુ બેટરી ક્ષમતા એટલે કે 46.08 kWh અને …

Continue reading

શું છે Battery as a service(BaaS) program ?: સંપૂર્ણ માહિતી જાણો એક જ આર્ટીકલ માં

વિશાળ ભારતીય વ્યાપારિક જુથ JSW group અને ચાઈનીઝ કંપની SAIC motor વચ્ચે 2019 માં થયેલા Joint venture થી JSW MG Motor India નામ ની કંપની અસ્તિત્વ મા આવી. આ કંપની એ MG motors ના નામ હેઠળ ભારત માં Hector, Astor, Gloster જેવી ગાડીઓ launch કરી અને પછી EV segment માં …

Continue reading

Exit mobile version