રસ્તાઑ પર દેખાઈ છે ફરી એક વાર TATA Harrier EV – 2025 TATA ની બીજી ગાડીઓ ના પણ facelift આવી શકે છે
2025 એ ભારત માટે અલગ અલગ પ્રકાર ની EVs ના launchings થી ભરેલું રહેવાનું છે અને આ સાથે જ દેશ ની જ કંપની TATA તરફ થી launch થનારી TATA Harrier EV નું taste mule એ ફરી એક વાર શહેર ના રસ્તાઑ પર અને કોઇમ્બતુર માં આવેલા CoASTT High Performance Centre …