BYD eMax7 અને Innova Hycross hybrid – નક્કી કરો કઈ ગાડી રહેશે વધુ સુગમતાસભર

BYD eMax7

2021 મા launch થયેલી ચાઈનીઝ કંપની ની BYD e6 નું એક updated અને facelift version એટલે કે BYD eMax7. e6 2 row અને 5 seater આવે છે જ્યારે આ વખતે કંપની એ ભારત ની પહેલી એવી 3 row અને 6/7 seater ગાડી eMax7 ને ભારતીય બજારો મા ઉતારી દીધી છે. …

Continue reading

Exit mobile version