Newly launched Honda Amaze CNG option – fitment will done by dealerships
Newgen Amaze નું launching થતાં ની સાથે ઘણા લોકો ને પ્રશ્ન થતો હતો કે Amaze માં તેના મુખ્ય પ્રતિસ્પર્ધીઓ Hyundai Aura, Maruti Dzire અને TATA Tigor ની જેમ CNG નો વિકલ્પ આ વખતે પણ શા માટે આપવામાં નથી આવ્યો. પરંતુ હવે કંપની એ પણ આ દિશા માં એક મહત્વ નું …