હાલ માં ફક્ત બેંગલોર માટે જ Honda Activa e નું બુકિંગ શરૂ થશે – QC 1 સામાન્ય રીતે બધી જગ્યા એ વહેચાશે.

Honda Activa e

હજુ બે દિવસ પહેલા જ Honda Activa e નું launching થયું છે ત્યાં જ કંપની તરફ થી એક મહત્વ ની જાણકારી આપવામાં આવી છે. આપણે Honda ની Swappable battery system વિષે જો કે આગળ ના આર્ટીકલ માં ઉપરછલ્લી વાત તો કરી જ હતી અને હવે અહી આપણે વિસ્તાર થી આ …

Continue reading

Hurray !!! Honda Activa EV માં મળી જશે Swappable batteries ની સુવિધા.

1 મહિના થી ચાલતા teasers અને media reports અનુસાર આપણને મળવા જઈ રહી છે Swappable batteries in Honda Activa EV. હાલ માં ભારતીય બજારો માં ઉપલબ્ધ mainline EV scooters માં પણ જે Swappable batteries ની સુવિધા નથી મળી રહી તે સુવિધા અહી 27 નવેમ્બર ના રોજ launch થનાર Honda Activa …

Continue reading

Exit mobile version