Maruti Suzuki New Dzire all variants explained

11 નવેમ્બર ના રોજ ભારત માં launch થયેલી New Maruti Suzuki Dzire ના બધા જ variant અને કિમત વિષે પણ માહિતી આવી ગઈ છે. Maruti Suzuki એ પહેલા જ New 4th gen Dzire ની શરૂઆતી કિમત વિષે તો માહિતી આપી જ હતી અને જે દિવસ થી Dzire એ Global NCAP માં adult safety 5 star અને child safety માં 4 star safety rating મેળવ્યા છે ત્યાર બાદ Dzire વિષે ની આતુરતા વધતી જાય છે. માટે દરેક variant માં આવતા features વિષે ની માહિતી આપણે આજ ના આર્ટીકલ માં જોઈશું. આ પર થી તમને સંપૂર્ણપણે ખ્યાલ આવી જશે કે તમારી જરૂરિયાત અનુસાર કયું variant તમારા માટે value for money રહે છે.

અહી શરૂઆત ના variants થી જ એક સમાન એંજિન Z12E series નું 3 cylinder 1.2-litre naturally aspirated petrol engine મળી જાય છે જે 82 bhp પાવર અને 112 nm ટોર્ક પ્રદાન કરે છે. આ એંજિન 5-speed manual અને 5-speed automatic gearbox માં આવે છે. ARAI (Automotive Research Association of India) અનુસાર manual transmission માં 24.79 km/liter, automatic transmission માં 25.71 km/liter અને CNG variant કે જે 69.7bhp પાવર અને 101.8 Nm ટોર્ક પ્રદાન કરે છે અને ફક્ત manual transmission માં આવે છે તેમાં 33.70 km/kg ની mileage મળી જાય છે.

આ ઉપરાંત અહી idle start/stop system, six airbags, keyless entry, ABS, EBD, ESP, Hill-hold assist, Reverse parking sensor, 3-point seat belts કે જેમાં બધા જ મુસાફરી માટે reminder આવે છે, Rear defogger, All four power windows જેવા જરૂરી features શરૂઆત ના base variant થી જ standard મળી જાય છે એટલે કે આજ ના સમય માં જરૂરી એવા આ બધા જ features કંપની એ base variant થી જ આપી દીધા છે. હવે આપણે Dzire ના 4 variant LXI, VXI, ZXI અને ZXI+ માં આવતા features વિસ્તાર થી આગળ જોઈએ.

New Dzire LXI

આ variant ની કિમત ₹6.79 લાખ (ex showroom) છે અને અહી petrol manual transmission નો એક જ વિકલ્પ મળે છે. અહી 6 color ના વિકલ્પો Alluring Blue, Gallant Red, Nutmeg Brown, Magma Grey, Splendid Silver અને Arctic White મળી જાય છે.

  • Projector halogen headlights
  • LED tail-lights
  • 14-inch steel wheels without covers
  • Shark fin antenna
  • Black and beige dual-tone interior
  • Fabric seat upholstery
  • Adjustable front seat headrests
  • Analogue instrument cluster with MID (multi-information display)
  • All four power windows
  • Auto up/down for the driver-side window
  • Keyless entry
  • Manual AC
  • Tilt-adjustable steering wheel
  • Six airbags
  • Rear defogger
  • 3-point seat belts with reminders for all seats
  • Electronic stability program (ESP)
  • Hill-hold assist
  • ABS with EBD
  • Reverse parking sensors

Also read : All New Honda Amaze launched at ₹7.99 lakh ex showroom – strong rival of Dzire

New Dzire VXI

આ variant ની કિમત તેમાં આવતા gearbox અને fuel અનુસાર ₹7.79 લાખ – ₹8.74 લાખ (ex showroom) છે. આ variant થી petrol manual transmission ની સાથે સાથે petrol automatic transmission મળવાની શરૂઆત થઈ જાય છે અને આ સિવાય આ જ variant થી CNG નો વિકલ્પ પણ manual transmission માં મળવાની શરૂઆત થઈ જાય છે. અહી 7 color ના વિકલ્પો Alluring Blue, Gallant Red, Nutmeg Brown, Magma Grey, Splendid Silver, Arctic White અને Bluish Black મળી જાય છે.

  • 14-inch steel wheels with covers
  • Chrome finish on the front grille
  • Turn indicators on wing mirrors
  • Body-coloured door handles and wing mirrors
  • Electrically adjustable and foldable wing mirrors
  • Silver insert on dashboard
  • 7-inch touchscreen
  • Wireless Android Auto and Apple CarPlay
  • 4 speakers
  • Steering-mounted controls
  • OTA (over the air) updates જેમાં system ને wifi થી connection આપતા updates, download અને install થઈ જાય.
  • Voice assistant
  • USB and Bluetooth connectivity
  • Height-adjustable driver’s seat
  • Adjustable rear headrests
  • Day/night inside rearview mirror (IRVM)
  • Front roof lamp
  • Rear centre armrest with cupholders
  • Rear AC vents

આ variant માં આજ ના સમય માં જરૂરી એવા બધા જ features આવી જાય છે અને તે ઉપરાંત standard safety features પણ આવી જાય છે.

New Dzire ZXI

આ variant ની કિમત તેમાં આવતા gearbox અને fuel અનુસાર ₹8.89 લાખ – ₹9.84 લાખ (ex showroom) છે. અહી પણ આપણને petrol manual transmission ની સાથે petrol automatic transmission તથા CNG નો વિકલ્પ manual transmission માં મળી જાય છે. અહી VXI માં આવતા ઘણાખરા features ઉપરાંત નીચે ના features મળી જાય છે. અહી પણ 7 color ના વિકલ્પો Alluring Blue, Gallant Red, Nutmeg Brown, Magma Grey, Splendid Silver, Arctic White અને Bluish Black મળી જાય છે.

  • Auto LED headlights
  • LED daytime running lamps
  • 15-inch single-tone alloy wheels
  • Chrome window garnish
  • Silver trim and faux wood insert on dashboard
  • Push button start/stop
  • Wireless phone charger
  • Key-operated boot opening
  • Auto AC
  • 6 speakers (including 2 tweeters)
  • Connected car tech
  • Reverse parking camera
  • TPMS

New Dzire ZXI+

આ variant ની કિમત ₹9.69 – ₹10.14 લાખ (ex showroom) છે. આ variant માં petrol manual અને petrol automatic નો વિકલ્પ મળી જાય છે અને ZXI variant માં આવતા ઘણા features ઉપરાંત નીચે ના features મળી જાય છે. અહી fuel તરીકે CNG નો વિકલ્પ મળતો નથી.અહી પણ 7 color ના વિકલ્પો Alluring Blue, Gallant Red, Nutmeg Brown, Magma Grey, Splendid Silver, Arctic White અને Bluish Black મળી જાય છે.

  • 15-inch dual-tone alloys
  • LED front fog lamps
  • Front footwell illumination
  • Leatherette-wrapped steering wheel
  • 9-inch touchscreen
  • Arkamys-tuned sound system
  • Single-pane sunroof
  • Coloured MID on instrument console
  • Cruise control
  • Auto-fold wing mirrors on locking the car
  • 360-degree camera

આજ ના સમય ની top end સુવિધાઓ અને features માણવા માટે આ variant સૌથી સારું રહે છે.

 

Also read : Newgen Honda Amaze’s exterior and interior revealed-launching on 4 December

Also read : Winter car care tips -શિયાળા ની ઋતુ મા ગાડી માટે ની જરૂરી સંભાળ તથા તકેદારીઓ

4 thoughts on “Maruti Suzuki New Dzire all variants explained”

Leave a Comment

Exit mobile version