Volkswagen Tera – a Kylaq based compact SUV heading towards to Indian launch in 2025
6 નવેમ્બર ના રોજ ₹7.89 લાખ ની આકર્ષક કિમત સાથે launch થયેલી Skoda Kylaq ના launching સાથે એ પણ સુનિશ્ચિત થઈ ગયું હતું કે Volkswagen ની પણ Kylaq પર આધારિત જ sub 4 meter compact SUV આવશે પરંતુ તેના નામ વિષે કોઈ અંદાજ નહતો.Volkswagen ની આ ગાડી હવે Volkswagen Tera …