Here it is! Kia Syros confirmed panoramic sunroof with it

Kia Syros confirmed panoramic sunroof

આગામી વર્ષ 2025 માં EV launchings થી જરા હટ કે જઈ ને launch થનાર Kia ની compact SUV Kia Syros ના આવેલા teasers માં હવે વધુ એક teaser પણ આવી ગયું છે જેમાં આપણને આજ ના સમય નું premium feature એવું panoramic sunroof દેખાઈ રહ્યું છે. આ પહેલા ના આપણા …

Continue reading

Honda Elevate EV will gonna first EV in 2025 from Honda’s side

હાલ ના સમય માં EV ની ઘટતી જતી માંગ સાથે અને કંપનીઑ દ્વારા વધતાં જતાં EV ના launching સાથે Japanese giant Honda પણ પોતાની નવી જ launch કરેલી SUV Elevate ને ફરી થી Honda Elevate EV તરીકે launch કરવા જઈ રહ્યું છે. Honda ની Accord, City જેવી ગાડીઓ hybrid system …

Continue reading

Hero Surge S32 EV could be a revolution in human & goods transport in city areas

આમ તો આપણે સામાન્ય રીતે ગાડીઓ, બાઇક, EVs વગેરે વિષે અહી વાત કરતાં હોઈએ છીએ પરંતુ આજે આપણે અહી વાત કરવા જઈ રહ્યા છીએ આપણા દેશ ની કંપની Hero MotoCorp દ્વારા થોડા સમય પહેલા રજૂ કરાયેલા એક ખૂબ જ advanced innovation, Hero Surge S32 EV ની. Hero Surge S32 EV …

Continue reading

Hurray !!! There is a Swappable batteries in Honda Activa EV 2025

1 મહિના થી ચાલતા teasers અને media reports અનુસાર આપણને મળવા જઈ રહી છે Swappable batteries in Honda Activa EV. હાલ માં ભારતીય બજારો માં ઉપલબ્ધ mainline EV scooters માં પણ જે Swappable batteries ની સુવિધા નથી મળી રહી તે સુવિધા અહી 27 નવેમ્બર ના રોજ launch થનાર Honda Activa …

Continue reading

Jeep cars with discount on year end – best time in 2024 to add one

છેલ્લા થોડા સમય માં આટોમોબાઇલ સેક્ટરએ જોયેલા સારા એવા મંદી ના માહોલ ને કારણે ઘણી કંપનીઑ એ પોતાનો સ્ટોક યાર્ડ માં પડી રહેલો જૂનો સ્ટોક ખાલી કરવા સારી એવી discount offers આપી. ઉપરાંત અહી હમણાં જ ગયેલા દિવાળી અને લાભપાંચમ જેવા તહેવારો ના દિવસો માં પણ કંપનીઑ એ 2023 અને …

Continue reading

TATA Sierra 2025 EV or ICE ? – upcoming TATA Harrier EV

1991 માં એક એવી ગાડી launch કરવામાં આવેલી કે જે ભારતીય કંપની દ્વારા બનાવવામાં આવેલી દેશ ની સૌપ્રથમ SUV હતી જેનું નામ છે TATA Sierra, અને car lovers ના હ્રદય ના ધબકાર સમી Sierra હવે 2025 માં ફરી launch થવા જઈ રહી છે. તો આવો આપણે જાણીએ TATA Sierra 2025 …

Continue reading

Renault Duster 2025 revealed – Indian version’s launch almost confirmed

ભારત ની જેમ જ Right hand side drive ધરાવતા દેશ South Africa માં launch થઈ ચૂકી છે Renault Duster 2025, અને તેની સાથે જ ભારત માં પણ 3rd generation Duster નું launching લગભગ પાક્કું થઈ ચૂક્યું છે. છેલ્લા 3 વર્ષો થી Duster નું કોઈ નવું version ના આવતા અને 2022 …

Continue reading

Skoda Kylaq vs Skoda Kushaq – which one to choose now

હાલ માં launch થયેલી Skoda Kylaq એ Skoda ની ભારત માં પ્રથમ sub 4 meter compact SUV છે અને આમ તો globally પણ પ્રથમ sub 4 meter compact SUV છે. હવે Skoda Kylaq એ આમ તો Skoda Kushaq ની નાની બહેન હોય તેમ Kushaq સાથે તેની લાક્ષણિકતાઓ માં ઘણી જ …

Continue reading

Royal Enfield Goan Classic 350 – Launching in Motoverse 2024

આગામી 22-24 નવેમ્બર માં યોજાનાર Motoverse 2024 માં launch થવા જઈ રહી છે Royal Enfield Goan Classic 350 જે હાલ જ launch થયેલી Classic 350 નું updated અથવા તો facelift version કહી શકાય.   Royal Enfield ના 350cc ના J series engine platform પર Meteor, Classic, Hunter અને Bullet પછી …

Continue reading

Maruti Suzuki New Dzire all variants explained

11 નવેમ્બર ના રોજ ભારત માં launch થયેલી New Maruti Suzuki Dzire ના બધા જ variant અને કિમત વિષે પણ માહિતી આવી ગઈ છે. Maruti Suzuki એ પહેલા જ New 4th gen Dzire ની શરૂઆતી કિમત વિષે તો માહિતી આપી જ હતી અને જે દિવસ થી Dzire એ Global NCAP …

Continue reading

Exit mobile version